Monday, 27 April 2015

‘અેગ્રો સંદેશ’ની ડબલ સેન્ચૂરી


ગુજરાતના અગ્રેસર કૃષિ સમાચારપત્ર ‘અેગ્રો સંદેશ’ ને ખેડૂતોનો હંમેશાં સાથ મળ્યો છે. ખેડૂતોઅે અેગ્રો સંદેશ પર મૂકેલા વિશ્વાસને હંમેશાં અેગ્રો સંદેશે નિભાવ્યો છે. જેને પગલે અાજે અેગ્રો સંદેશ સફળતાના સોપાનો સર કરી રહ્યું છે. અેગ્રો સંદેશે 27 અેપ્રિલ 2015ના રોજ 200 અંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.





published in Gujarat leading agriculture news paper Agro sandesh..

No comments:

Post a Comment