વિશ્વમાં કઠોળના ઉત્પાદનમાં દબદબો ધરાવતું ભારત કઠોળના ઉત્પાદન વધારવા પાછળ વર્ષે કરોડો રૃપિયાનો ખર્ચ કરે છે. કઠોળના ઉત્પાદનમાં વધારો થતો નથી તેમ નથી પણ ઉત્પાદન સામે માંગ કૂદકે ને ભૂસકે વધતાં દેશની જરૃરિયાત જ પૂરી થતી નથી. અા વર્ષે તો કઠોળનું ઉત્પાદન જ અોછુ રહેતાં સરકારે રેકોર્ડબ્રેક કઠોળની અાયાત કરવાની જરૃરિયાત પડી રહી છે. અહીં કઠોળ વિશેષાંકમાં કઠોળ અંગે ખેડૂતોને માહીતગાર કરવાનો પ્રયત્ન કરાયો છે.
published in Gujarat leading agriculture news paper Agro sandesh..
No comments:
Post a Comment